¡Sorpréndeme!

Speed News: અલ્પેશ-ધવલસિંહ ન ઘરના રહ્યા, ન ઘટના

2019-10-24 2,581 Dailymotion

ગુજરાતની પેટાચૂંટણીમાં ભાજપ અને કૉંગ્રેસની 3-3 બેઠક પર જીત થઈ છે રાધનપુર, બાયડ અને થરાદ બેઠક પર કૉંગ્રેસના ઉમેદવારોની જીત થઈ છે જ્યારે ખેરાલુ, અમરાઈવાડી અને લુણાવાડા બેઠક પર ભાજપની જીત થઈ છે પક્ષ પલટો કરનાર અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાને મતદારોએ જાકારો આપ્યો છે વળી થરાદ બેઠક પણ જીતતા કૉંગ્રેસ માટે જીત વધુ મહત્ત્વની છે