મહારાષ્ટ્રમાં અત્્યાર સુધી 288 સીટોના રુઝાન આવી ગયા છે તેમાંથી બીજેપી 103 અને શિવસેના 65 સીટો પર આગળ ચાલી રહ્યા છે જ્યારે કોંગ્રેસ 38 અને એનસીપી 40 સીટો પર લીડ કરી રહી છે નોંધનીય છે કે, 2014માં વિધાનસભા ચૂંટણીમાં શિવસેના અને બીજેપીએ અલગ-અલગ ચૂંટણી લડી હતી જેમાં શિવસેનાને 63 સીટ મળી હતી અને બીજેપીને 122 સીટ મળી હતી પરંતુ આ વખતે બંને પાર્ટીઓ સાથે મળીને ચૂંટણી લડી રહ્યા છે જોકે આ ગઠબંધનનો શિવસેનાને ફાયદો થતો જોવા મળી રહ્યો છે