¡Sorpréndeme!

ખોખરાના નાથાલાલ ઝઘડા ઓવરબ્રિજના છેડે વિશાળકાય ભૂવો પડતા પાણીની પાઈપમાં લીકેજ

2019-10-23 279 Dailymotion

અમદાવાદઃશહેરના ખોખરા નાથાલાલ ઝઘડા રેલવે ઓવરબ્રિજના છેડે ભૂવો પડ્યો છે શીતળા માતાના મંદિર પાસેથી સાંઇબાબાના મંદિર સુધી ભૂવો પડ્યો છે જેમાં પાણીની પાઇપમાં લીકેજ થયું છે જેને કારણે હજારો લીટર પાણી વેડફાયું છે ઉલ્લેખનીય છે કે, સ્થાનિક રહીશોએ AMC તંત્રને જાણ કરવામાં આવી હોવા છતાં તંત્રએ કોઈ પગલાં લીધાં નથી આ રસ્તાનો કોઈ વૈકલ્પિક રસ્તો ન હોવાથી શહેરીજનોને પાણીવાળા રસ્તા પરથી પસાર થવું પડે છે જેને કારણે શહેરીજનો હાલાકીનો સામનો કરી રહ્યાં છે