¡Sorpréndeme!

રાજકોટમાં ટોલટેક્સથી બચવા ડુપ્લીકેટ કાર્ડ લઇને પસાર થાય છે કારચાલકો

2019-10-23 998 Dailymotion

રાજકોટ: રાજકોટ-જેતપુર નેશનલ હાઇવે પર આવતા ટોલનાકા પર ટોલટેક્ષ ન ભરવો પડે તે માટે રાજકારણીઓ, પોલીસકર્મીઓ અને સરકારી અધિકારીઓના નકલી આઇડી કાર્ડ બનાવી કારચાલકો પસાર થઇ રહ્યા હતા તેમજ કારચાલકો આ કાર્ડના આધારે ટોલનાકાના કર્મચારીઓ પર રોફ જમાવતા હતા આથી એક્સપ્રેસ-વેના મેનેજને આવા ખોટા આઇકાર્ડ ધરાવતા કારચાલકો પાસેથી 80 જેટલા કાર્ડ જપ્ત કરી રેન્જ આઇજીને લેખિતમાં ફરિયાદ કરી છે