¡Sorpréndeme!

ઓવરબ્રિજની ફસાયેલા પ્લેનને ડ્રાઈવરે જિનિયસની જેમ નીકાળ્યું

2019-10-23 178 Dailymotion

ચીનના હાર્બિનમાં એક અજીબોગરીબ કહી શકાય તેવો મામલો સામે આવ્યો હતો પ્લેનનો ઢાંચો એક સ્થળેથી બીજા સ્થળે લઈ જતી વેળાએ શહેરના ઓવરબ્રિજની નીચે ફસાઈ ગયો હતો અનેક પ્રયત્નો કર્યા બાદ પણ તેમાંથી બહાર નીકળવાની સફળતા મળી શકતી નહોતી
આ આફતમાંથી નીકળવાનો રસ્તો પણ ખૂબ જ મુશ્કેલ લાગતો હતો જો કે ડ્રાઈવરે તેની કોઠાસૂઝના કારણે મિનિટોમાં સોલ્વ કરી દીધો હતો બ્રિજની નીચે ફસાયેલા પ્લેનને નીકાળવા માટે ડ્રાઈવરે ટ્કના બધા જ ટાયરોમાંથી હવા નીકાળી દીધી હતી ટાયરોમાંથી હવા નીકળી જતાં જ બ્રિજને અડી ગયેલો ભાગ પણ નીચે બેસી જતાં સરળતાથી પ્લેનને નીકાળી શકાયું હતું સોશિયલ મીડિયામાં વીડિયો વાઈરલ થતાં જ અનેક યૂઝર્સે પણ ડ્રાઈવરને જીનિયસ કહ્યો હતો