અરબી સમુદ્રમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થતાં અમરેલી, ગીર સોમનાથ અને પોરબંદર સહિતના જિલ્લાઓમાં છૂટોછવાયો હળવોથી ભારે વરસાદ વરસી રહ્યો છે વરસાદને કારણે મગફળીના તૈયાર પાકને ભારે નુકસાન થયું છે આ તરફ ધારીમાં ખેડૂત પર વીજળી પડી છે