¡Sorpréndeme!

ડ્રાઈવર ચાલુ બસે મોબાઈલ પર વાત કરતો વીડિયો વાયરલ, પેસેન્જરને ગાળો આપી

2019-10-22 3,307 Dailymotion

અમદાવાદ:ખાનગી બસમાં ડ્રાઇવર ચાલુ બસે મોબાઈલ પર વાત કરતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે આ વીડિયોમાં એક ડ્રાઈવર મોબાઈલ પર વાત કરતો નજરે પડે છે વીડિયો ઉતારનાર પેસેન્જરે ડ્રાઈવરને વીડિયો ઉતારુ છુ તેવું કહેતા છતાં પણ ડ્રાઈવર મોબાઈલ પર વાત કરવાનું ચાલું રાખે છે જ્યારે પેસેન્જરે કંડક્ટરને પણ આ વાત વિશે જણાવ્યું તો તેણે પણ કોઈ પગલાં લીધા ન હતા ડ્રાઇવરે વીડિયો ઉતારનાર પેસેન્જરને ગાળો પણ આપી હતી જો કે આ વીડિયો ક્યાનો છે તેની કોઈ પુષ્ટિ થઈ નથી