¡Sorpréndeme!

દિવાળી કેમ ઉજવાય છે? તેની પાછળ કઈ કઈ પૌરાણિક કથાઓ જોડાયેલી છે?

2019-10-22 291 Dailymotion

દિવાળી કેમ ઉજવવામાં આવે છે તેની પાછળ અનેક પૌરાણિક કથાઓ જોડાયેલી છે આજે અમે તમને ધનતેરસથી લઈને દિવાળી સુધી ઉજવાતાતહેવારોની પાછળની રસપ્રદ વાતો અને માન્યતાઓ જોડાયેલી છે તેની માહિતી આપી રહ્યા છીએ આમાં નરકાસુર દૈત્યને હણવાથી લઈનેપાંડવોના પૂર્ણ થયેલા વનવાસની માન્યતાઓ પણ તમને જણાવી રહ્યા છીએ તો જોઈ લો પ્રકાશના આ પર્વ સાથે જોડાયેલી પૌરાણિક વાતો પણ આ વીડિયોમાં