¡Sorpréndeme!

બંગડી-ચારણી અને પ્લેટથી બનાવો થ્રીડ રંગોળીની અનોખી ડિઝાઇન્સ

2019-10-22 11,768 Dailymotion

દિવાળી નજીક આવતા તમારા મનમાં રંગોળીના વિચાર જરૂર આવતા હશે, અને એમાંય નવી અને અનોખી ડિઝાઇન કઈ રીતે બનાવવી તેની મુંજવણ દરેક લેડિઝને થતી હોય છે પરંતુ અમે તમને ઘરની જ કેટલીક વસ્તુથી થ્રીડી રંગોળી કેવી રીતે બનાવવી તે શીખવીશું જેમાં બંગડી, ડિશ ચારણી અને બીજી ઘણી વસ્તુની મદદથી તમે અવનવી ડિઝાઇન્સ બનાવી શકો છો