¡Sorpréndeme!

આજે ગુજરાત સહિત દેશભરમાં બેંક કર્મચારીઓ હડતાળ પર છે

2019-10-22 2,848 Dailymotion

આજે ગુજરાત સહિત દેશભરમાં બેંક કર્મચારીઓ પડતર માગણીઓ ન સંતોષાતા હડતાળ પર છેદિવાળી પૂર્વે 15 હજાર કરોડના વ્યવહારો ખોરવાશેમહાગુજરાત બેંક એમ્પલોય્ઝ એસોસિએશન દ્વારા છેલ્લા કેટલાય સમયથી સરકાર સમક્ષ તેમની માંગણીઓ મૂકવામાં આવી છે તાજેતરમાં સેન્ટ્રલ લેબર કમિશનરની કચેરીમાં એસોસિએશન સાથે સમાધાન ન થતા 22 ઓકટોબર મંગળવારના રોજ હડતાલનું એલાન આપ્યું હતુંઆ ઉપરાંત અન્ય મહત્વના સમાચાર પણ જોઈશું