¡Sorpréndeme!

મનોહરલાલ ખટ્ટર સાયકલ પર તો દુષ્યંત ચૌટાલા ટ્રેકટર લઈ મતદાન માટે પહોંચ્યા

2019-10-21 374 Dailymotion

આજે હરિયાણા વિધાનસભાની બેઠકો માટે મતદાનનો દિવસ છેસામાન્ય લોકોથી લઈ નેતાઓ મતદાન કરતા નજરે પડ્યાહરિયાણાના CM મનોહર લાલ ખટ્ટર અને જનનાયક જનતા પાર્ટીના નેતા દુષ્યંત ચૌટાલા મતદાન કરવા આવ્યા ત્યારે બધાના આકર્ષણનું કેન્દ્ર રહ્યા હતામનોહર લાલ ખટ્ટર સાયકલ ચલાવી મતદાન કરવા પહોંચ્યા હતાતો દુષ્યંત ચૌટાલા પરિવારના સભ્યો સાથે ટ્રેકટર ચલાવી મતદાન કરવા આવ્યા હતા