¡Sorpréndeme!

શાહ મહેમૂદ કુરેશીએ દાવો કર્યો કે મનમોહન કરતારપુર આવવા પર સહમત

2019-10-20 458 Dailymotion

પાકિસ્તાનના વિદેશમંત્રી શાહ મહેમૂદ કુરેશીએ દાવો કર્યો છે કે ભારતના પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહે કરતારપુર આવવાની સહમતિ આપી દીધી છે કુરેશીએ શનિવારે કહ્યું કે મનમોહન સિંહે કોરિડોરના ઉદઘાટન સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે સામેલ થવાની જગ્યાએ સામાન્ય વ્યક્તિની જેમ આવવાની વાત કરી છે જોકે પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ કહી ચૂક્યા છે કે મનમોહન સિંહ કોરિડોરના કાર્યક્રમ માટે પાકિસ્તાન નહીં જાય