¡Sorpréndeme!

ચિલોડા-તપોવન એસપી રિંગ રોડ પર ટ્રેલરની અડફેટે એકનું મોત, 3 ગંભીર

2019-10-19 1,114 Dailymotion

અમદાવાદ:ચિલોડા-તપોવન એસપી રિંગ રોડ પર ટ્રેલરે ત્રણ ગાડીઓને અડફેટે લેતા એક બાઈક ચાલકનું મોત નીપજ્યું છે જ્યારે ત્રણ લોકોને ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અકસ્માતના પગલે રોડ પર લોકોના ટોળા ભેગા થયા હતા તેમજ રોડ પર ટ્રાફિકજામની સ્થિતિ સર્જાઇ હતી