¡Sorpréndeme!

અમરેલી જિલ્લામાં ધોધમાર વરસાદ, ખેડૂતોનાં તૈયાર પાકને નુકસાનીનો ભય

2019-10-19 960 Dailymotion

અમરેલી:અમરેલી જિલ્લાના વાતાવરણમાં આજે વહેલી સવારથી જ પલટો જોવા મળ્યો હતો ત્યારે અમરેલીના વડેરા, રંગપુર, બરવાળા સહિતના ગામોમાં બપોર બાદ ધોધમાર વરસાદ શરૂ થયો હતો જ્યારે બગસરા પંથકમાં વરસાદી માહોલ જામ્યો છે ધોધમાર વરસાદના કારણે ખેડૂતોના તૈયાર પાકને નુકાસાની જવાની ભીંતી સેવાઈ રહી છે