¡Sorpréndeme!

ડીસાના બોડાલ ગામમાં મદ્યરાતે આગ પ્રગટાવી, યુવાને અજગરને સળગાવી દીધો

2019-10-18 295 Dailymotion

ડીસા:બનાસકાંઠાના ડીસા તાલુકાના બોડાલ ગામે અજગરને જીવતો ડીસા તાલુકાના બાડોલ ગામમાં મદ્યરાતે આગ લગાડીને અજગરને જીવતો સળગાવ્યો હોવાનો એક વીડિયો વાઈરલ થયો છે ગામના શખ્સોએ અગ્નિમાં અજગરને જીવતો ફેંક્યાના વીડિયોને પગલે વન વિભાગે તપાસ હાથ ધરી છેબેથી વધારે લોકોએ મળીને અજગરને આગમાં નાંખ્યો હતો જેમાં અજગર તરફડીયા મારીને મોતને ભેટ્યો હતો