ગોહાના રેલીમાં પીએમ મોદીએ કહ્યું કે,શું આપણે દેશ હિતમાં નિર્ણય ન લેવો જોઈએ હરિયાણાની ભાવનાને કોંગ્રેસ અને તેમના પક્ષના લોકો સમજી નથી રહ્યા 5 ઓગસ્ટે શું થયું હતું તેની કોઈ કલ્પના કરી શકે તેમ નથી અમારી સરકારે જમ્મુ-કાશ્મીરમાં ભારતના બંધારણને લાગુ કર્યું 70 વર્ષમાં જમ્મુ-કાશ્મીર અને લદ્દાખના વિકાસમાં જે વિઘ્ન આવતું હતું તેને 5 ઓગસ્ટે અમે દૂર કર્યું