¡Sorpréndeme!

પાલનપુરમાં વીજકર્મીને દારૂડિયાએ લાકડી વડે ફટકારી જાહેરમાં દોડાવ્યો

2019-10-18 4,935 Dailymotion

પાલનપુરઃ પાલનપુરના ત્રણબતી વિસ્તારમા ગુરૂવારે મીટર બદલવા માટે ગયેલા વીજકર્મીને દારૂડિયાએ લાકડી વડે જાહેરમાં માર માર્યો હતો અધુરામા પુરૂ મારામારીનો વીડિયો સોશિયલ મીડીયામા વાયરલ થઇ જતા વીજ વિભાગના સ્ટાફે ઘટના સ્થળે પહોચી કર્મીને હોસ્પીટલ ખસેડ્યો હતો જે બાબતે વીજકર્મીએ ફરીયાદ નોધાવતા પોલીસે યુવકની અટકાયત કરી તપાસ હાથ ધરી હતી