ડીસા: શહેરની કોલેજ આગળ 3 યુવાનોનેએ ટિકટોક વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાઇરલ કરતાં લોકોમાં રોષ વ્યાપ્યો હતો ત્યારબાદ ડીસા દક્ષિણ પોલીસ મથકે ચાર વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા તમામની અટકાયત કરી છે જોકે પોલીસ પૂછપરછમાં ટિકટોકમાં ફોલોવર્સ વધતા તેઓને પૈસા મળતા હોવાનું કબુલ્યું હતું જોકે, ડીસામાં ઘટના બાદ એન્ટી રોમિયો સ્ક્વોડની ટીમ ખડકાઈ છે અને પેટ્રોલિંગ તેજ કર્યું છે