¡Sorpréndeme!

વડોદરામાં તેલ, મીઠાઇ અને ફરસાણના વેપારીઓને ત્યાં ફૂડ વિભાગનું ચેકિંગ

2019-10-17 759 Dailymotion

વડોદરા: વડોદરા મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા હાથીખાના તેલ બજાર તેમજ દાંડિયા બજારમાં મીઠાઇ-ફરસાણની દુકાનો અને ઉત્પાદક એકમો ઉપર ચેકિંગ કરવામાં આવ્યું હતું ચેકિંગ દરમિયાન તેલ, કાજુ કતરી સહિત વિવિધ ચીજવસ્તુઓના નમૂના લેવામાં આવ્યા હતા ફૂડ વિભાગ દ્વારા દિવાળીના તહેવારોને ધ્યાનમાં લઇને ચેકિંગ કરવામાં આવી રહ્યું છે