¡Sorpréndeme!

કોંગ્રેસના મોટાભાગના નેતા એકબીજા સાથે ઝઘડી રહ્યાં છે- મોદી

2019-10-17 253 Dailymotion

PM મોદીએ પરલીમાં ભાષણની શરૂઆત મરાઠી ભાષાથી કરી હતી તેમણે કહ્યું કે, આજે એક સાથે મને બે ભગવાનના દર્શન કરવાનું સૌભાગ્ય મળ્યું પહેલા બાબા બૈજનાથના ચરણોમાં ગયો અને હવે જનતા એ પણ ઈશ્વરનું રૂપ જ હોય છે
‘ભાજપ કાર્યકર્તા દિવસ-રાત મહેનત કરે છે કોંગ્રેસે પોતાની ચિંતા કરવી જોઈએ કાર્યકર્તા અને નેતાઓ તમને છોડીને ભાગી રહ્યા છે કોંગ્રેસના મોટાભાગના નેતા એકબીજા સાથે ઝઘડવામાં વ્યસ્ત છે તમારી પાસે જે યુવાનો હતો તે પણ જઈ રહ્યા છે અને વૃદ્ધ માથે હાથ મૂકીને રડી રહ્યાં છે’