¡Sorpréndeme!

બસ-ટ્રકની ટક્કરમાં 35ના મોત, મૃતકોમાં એશિયાઈ નાગરિક પણ સામેલ

2019-10-17 2,470 Dailymotion

સાઉદી અરબના મદીના પ્રાંતમાં બુધવારે સાંજે એક રોડ એક્સિડન્ટમાં 35 લોકોના મોત થયા છે એક્સિડન્ટ અલ-અખલ વિસ્તારમાં સાંજે સાત વાગ્યાની આસપાસ થયો હતો પોલીસના જણાવ્યા પ્રમાણે પ્રવાસીઓથી ભરેલી એક બસ અનિયંત્રિત થઈને ટ્રકને અથડાઈ ગઈ હતી અને તેમાં તુરંત આગ લાગી ગઈ હતી બસમાં અંદાજે 39 લોકો હતા મૃતકોમાં મોટા ભાગના લોકો એશિયાઈ અને અરબ મૂળના નાગરિકો હતા