¡Sorpréndeme!

નાણામંત્રીએ કહ્યું- મનમોહન સિંહ અને રઘુરામ રાજનના સમયે સરકારી બેન્કોની પરિસ્થિતી સૌથી ખરાબ

2019-10-16 1,849 Dailymotion

ન્યૂયોર્કઃનાણાંમંત્રી નિર્મલા સીતારમણે મંગળવારે કોલંબિયા યૂનિવર્સિટીમાં લેક્ચર દરમિયાન કહ્યું કે, પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ અને RBIના પૂર્વ ગવર્નર રઘુપામ રાજનનો કાર્યકાળ સરકારી બેન્કો માટેનો સૌથી ખરાબ સમય હતો તેમના સમયમાં અંગત નેતાઓને ફોન પર લોન આપવામાં આવતી હતી તે ખાડામાંથી બહાર આવવા માટે PSU બેન્ક અત્યાર સુધી સરકારને મળનારી પૂંજી પર નિર્ભર છે સીતારમણે કહ્યું કે, અત્યાર સુધી તમામ બેન્કોની મદદ કરવી તેની પ્રાથમિકતા છે