¡Sorpréndeme!

ચિદમ્બરમની પૂછપરછ માટે ઈડી તિહાર જેલ પહોંચી, કાર્તિ અને પત્ની નલિની પણ હાજર

2019-10-16 1,325 Dailymotion

નવી દિલ્હી:આઈએનએક્સ મીડિયા સાથે જોડાયેલા મનિ લોન્ડરિંગ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)એ પૂર્વ નાણાંમત્રી પી ચિદમ્બરમની અંદાજે બે કલાક તિહાડ જેલમાં જ પૂછપરછ કરી હતી વિશેષ કોર્ટમાંથી મંજૂરી મળ્યા પછી ઈડીની ટીમ સવારે તિહાડ જેલ પહોંચી હતી પૂછપરછ પછી ઈડીએ તેમની ધરપકડ કરી લીધી હતી આ દરમિયાન ચિદમ્બરમની પત્ની અને તેનો દીકરો કાર્તિ પણ તેમને મળવા જેલ પહોંચ્યા હતા બીજી બાજુ સીબીઆઈ ભ્રષ્ટાચાર કેસમાં ચિદમ્બરમ અને તેમના દીકરા કાર્તિ સામે ચાર્જશીટ દાખલ કરવાની તૈયારી કરી રહી છે