શ્રીનગરઃઅનંતનાગમાં સુરક્ષા બળો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે સુરક્ષા શ્રીનગરથી 58 કિમી દૂર આવેલા પઝલપોરામાં છુપાયેલા આતંકીઓને ઘેરીને એન્કાઉન્ટર કર્યું હતું, જેમાં ત્રણ આતંકીઓ ઠાર મરાયા છે માર્યા ગયેલા ત્રણેય આતંકીઓ હિઝબુલ મુદ્દાહિનના સભ્ય હતા જેમાં હિઝબુલ મુઝાહિદ્દીન કમાંડર નાસિર ચદરૂપણ સામેલ હતોએન્કાઉન્ટર હાલ પણ ચાલી રહ્યું છે