¡Sorpréndeme!

ડોભાલે કહ્યું- ટેક્નોલોજીમાં ભારતની સ્થિતિ દુ:ખદ રહી છે

2019-10-15 48 Dailymotion

નવી દિલ્હી:રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA)અજીત ડોભાલ અને આર્મી ચીફ જનરલ બિપિન રાવતે મંગળવારના DRDOની 41મી કોન્ફરન્સ દરમિયાન ટેક્નોલોજી અને સુરક્ષા વિશે વાત કરી અજીત ડોભાલે કહ્યું કે દુનિયાના અમુક એવા દેશ રહ્યા છે જેમની પાસે ઉચ્ચ સ્તરની ટેક્નોલોજી હતી ભારતની આ મામલે સ્થિતિ દુખદ રહી છે આર્મી ચીફે કહ્યું- ભારત આવનારી લડાઈ સ્વદેશી હથિયારો અને ટેક્નોલોજીથી લડશે અને મને ભરોસો છે કે આપણી જીતીશું