¡Sorpréndeme!

કલોલ પાસે ઘેઘુ ચાર રસ્તા પાસે બે કારનો અકસ્માત, એક કાર સળગતા ટ્રાફિકજામ

2019-10-15 63 Dailymotion

કલોલ: ઘેઘુ ચાર રસ્તાથી ગોઝારિયા હાઈવે તરફ જતાં બે કાર વચ્ચે ટક્કર થઈ હતી કારોની ટક્કર બાદ એક કાર ભડભડ સળગવા લાગી હતી અકસ્માત અને કાર સળગતા હાઈવે પર ટ્રાફિક જામ સર્જાયો હતો અકસ્માતમાં એક વ્યક્તિને ઈજા થઈ હતી પોલીસ અને 108ની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી