¡Sorpréndeme!

આણંદમાં વર્દીનો રોફ બતાવતા ટ્રાફિક કોન્સ્ટેબલની જાહેરમાં ધોલાઈ

2019-10-14 9,324 Dailymotion

આણંદ: આણંદ શહેર ટ્રાફિક પોલીસમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ વિનોદકુમાર દ્વારા ત્રણ મહિનામાં આ બીજી બબાલ થઇ છે થોડા દિવસો પહેલા બોરસદ ચોકડી પાસે ટ્રાવેલ્સની બસના ચાલક સાથે બબાલ થઇ હતી અને મામલો ફરીયાદ સુધી પહોંચ્યો હતો દરમ્યાન ગઇકાલે રવિવારે ફરી એકવખત તેમણે યુવાનો સાથે સરાજાહેર બથ્થાંમબથ્થી કરી તેનો વિડીયો ચારેય બાજુ વાયરલ થઇ ગયો છે જેમાં પ્રજાના સેવક વિનોદકુમાર એક યુવાનની ફેંટ પકડી તેની ઉપર રોફ જમાવતા સ્પષ્ટ દેખાઇ રહ્યા છે