¡Sorpréndeme!

રાજકોટમાં 8 વર્ષની બાળકીનું અપહરણ કરી દુષ્કર્મ આચર્યું

2019-10-14 8,135 Dailymotion

રાજકોટ: એરપોર્ટ રોડ પરના એપાર્ટમેન્ટમાં રહેતી ચોકીદારની આઠ વર્ષની પુત્રી પોતાની દાદી સાથએ ગરબીમાંથી લ્હાણી લઇ ઘર તરફ આવી રહ્યા હતા ત્યારે બંને ઘરથી થોડે દૂર હતા ત્યારે બાઈકસવારે થાકી ગયા હોય તો બેસી જાવ કહી બાળકીને બેસાડી દાદી બેસે તે પહેલા બાઈક હંકારી મૂક્યું હતું રૈયા રોડ પર સ્મશાનની પાછળ બાળાને જંગલ જેવા વિસ્તારમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું પરત ફરતી વેળાએ વાહન મોટા ખાડામાં પડ્યું આથી બાળાને ચાલ્યા જવાનું કહી પોતે ચાલીને ભાગી છૂટ્યો હતો અપહરણની ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા બાદ પોલીસે 15 ટીમની રચના કરી હતી અને અલગ-અલગ વિસ્તારમાં દોડાવી હતી પોલીસની દોડધામ વચ્ચે બાળકી હેમખેમ ઘરે આવી પહોંચતા પોલીસ અધિકારીઓએ હાશકારો અનુભવ્યો હતો