¡Sorpréndeme!

હોટલના ઉદ્ધાટનમાં જ બે માલિકીનો દાવો કરનારા વચ્ચે ધારાસભ્યની હાજરીમાં બબાલ, વીડિયો વાઈરલ

2019-10-13 336 Dailymotion

સુરતઃ ઉધનામાં આવેલી સોનલ ઈન્ડિસ્ટ્રીયલ વિસ્તારમાં હોટલના ઉદ્ધાટનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઉધાનાના ધારાસભ્ય પણ પહોંચ્યા હતા દરમિયાન અન્ય એક હોટલની માલિકોનો દાવો કરી ધસી આવ્યા હતા જેમાં મહિલાઓ પણ સામેલ હતી હોટલ માલિકીનો દાવો કરી કોર્ટમાં કેસ ચાલતો હોવાનું કહીં ધારાસભ્યની હાજરીમાં બબાલ સર્જાઈ હતી જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે વાઈરલ વીડિયોમાં પોલીસ પણ નજરે પડી રહી છે જોકે, આ મામલે પોલીસ સ્ટેશનમાં હજુ સુધી કોઈ ફરિયાદ નોંધાઈ નથી