¡Sorpréndeme!

જો પાકિસ્તાન સાચે જ આતંકવાદથી લડવા ઇચ્છતું હોય તો અમે સેના મોકલવા માટે તૈયાર: રાજનાથ

2019-10-13 11 Dailymotion

કરનાલ(હરિયાણા):રક્ષામંત્રી રાજનાથસિંહે પાકિસ્તાનને આતંકથી લડાઇમાં મદદ માટે સેના મોકલવાની ઓફર કરી છે તેમણે કહ્યુ, ''હું પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાનને એક સલાહ આપવા માંગુ છું જો તમે આતંકવાદ સામેની લડાઈમાં ગંભીર હો, તો અમે તમારી સહયતા કરવા માટે તૈયાર છીએ જો તમને સૈન્ય સહાયતા જોઇએ તો અમે ભારતની સેના તમારી મદદ માટે મોકલી આપીશું ''