¡Sorpréndeme!

ઇડરમાંથી 17 ફૂટ લાંબો અજગર પકડાયો, ચોમાસની સિઝનમાં 32 અજગર ઝડપાયા

2019-10-12 109 Dailymotion

ઈડર:સાબરકાંઠા જિલ્લાના ઇડર વિસ્તારમાં ઝેરી સરીસૃપ પકડાવાનો સિલસિલો હજુ યથાવત છે ત્યારે ઇડર નાથ જોડ એકમ પાસેથી 17 ફૂટ લાંબો અજગર ઝડપાયો હતો ચોમાસાની સિઝનમાં અત્યાર સુધી 32 અજગર ઝડપાયા છે અજગર મોટાભાગે જોખમી ન હોવાની વાતને RFOએ સમર્થન આપ્યું હતું