¡Sorpréndeme!

નુસરત જહાં પતિ સાથે રમી ‘સિંદૂર ખેલા’, રેડ-વ્હાઇટ સાડીમાં લાગી બંગાળી બ્યૂટી

2019-10-12 5,625 Dailymotion

ટીએમસી સાંસદ અને બંગાળી એક્ટ્રેસ નુસરત જહાં દુર્ગા પૂજા પંડાલમાં પતિ સાથે સિંદૂર ખેલા રમતા વિવાદમાં ઘેરાઈ હતી રેડ એન્ડ વ્હાઇટ બંગાળી સાડીમાં નુસરત બેહદ સુંદર લાગતી હતી તે તમામ ધર્મના તહેવારો ઉજવે છે જેને લઇને મુસ્લિમ ધર્મગુરુઓની ટીકાનું પાત્ર બને છે જેના પર નુસરતે વિરોધીઓને કરારો જવાબ આપતા કહ્યુ હતુ કે‘હું ઈશ્વરનું વિશેષ સંતાન છું, હું માનવતા અને પ્રેમનું સન્માન કરૂ છું હું ખુબ ખુશ છું અને વિવાદોથી મને કોઈ ફર્ક નથી પડતો હું તમામ ધર્મોનું સન્માન કરૂ છું અને ઉત્સવો મનાવું છું’