¡Sorpréndeme!

મહાબલીપુરમના દરિયાઈ બીચ પર પીએમ મોદીએ કરી સફાઈ

2019-10-12 649 Dailymotion

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચીની રાષ્ટ્રપતિ શી જીનપિંગ સાથે તમિલનાડુના મહાબલીપુરમમાં છે ત્યારે આજે સવારે પીએમમે મહાબલીપુરમના બીચ પર જોગિંગ દરમિયાન સાફ સફાઈ કરી હતી તેમણે બીચ પરનો કૂડો કચરો ઉઠાવતા સ્વચ્છ ભારતનો સંદેશ આપ્યો હતો જેનો વીડિયો ટ્વિટ કરતા મોદીએ કહ્યું કે સાર્વજનિક સ્થળ સ્વચ્છ હોવા જોઇએ સાથે જ આપણે ફિટ અને સ્વસ્થ રહીએ