તમિલનાડુના અનોખા ટૂરિસ્ટ ગાઈડનો વીડિયો વાઈરલ થયો છે IAS ઓફિસર પ્રિયંકા શુક્લાએ સોશિયલ મીડિયા પર ગાઈડ પ્રભુનો વીડિયો શેર કર્યો છે પ્રભુના ડાન્સ મૂવ્સ અને ભાવભંગિમા પર લોકો આફરીન થયા છે વીડિયોમાં ગાઈડ પ્રભુ કથકલીના એક્સપ્રેશન કરીને ટુરિસ્ટને જ્ઞાન સાથે ગમ્મત કરાવતો જોઈ શકાય છે પ્રભુએ મુદ્રાઓ અને તેની પાછળનું રહસ્ય અનોખી રીતે સમજાવતો જોઈ શકાય છે આમ પ્રભુ પોતાની અનોખી સ્કિલથી ટુરિસ્ટને અનોખું મનોરંજન પુરું પાડ્યું હતુ