¡Sorpréndeme!

રાધનપુર- થરા નેશનલ હાઈવે પર ટેન્કરમાં ભીષણ આગ બાદ ધૂમાડાના ગોટેગોટા

2019-10-10 170 Dailymotion

પાટણ: જિલ્લાના રાધનપુર અને બનાસકાંઠાના થરાને જોડતા નેશનલ હાઇવે પર અગમ્ય કારણોસર ટેન્કરમાં આગ લાગી હતી ટેન્કરમાં ભરેલા કેમિકલને કારણે જોતજોતામાં ભીષણ જ્વાળાઓમાં ફેલાઇ હતી આગનેકારણે ધૂમાડાના ગોટેગોટા દેખાયા હતા જો કે ગણતરીની મિનિટોમાં ટેન્કર આગની ચપેટમાં આવી ગયું હતુંટેન્કરમાં કોઈ હતું કે કેમ તે જાણી શકાયું નથી
નેશનલ હાઈવે પરટેન્કરમાં આગ લાગતા દોડધામ મચી હતી તેમા કેમિકલ ભરેલું હોવાથી અગન જ્વાળાઓની લપેટાયું હતું અને દૂરદૂર ધૂમાડાના ગોટેગોટાદેખાયા હતા ઘટનાને પગલે સ્થાનિક પોલીસ અને ફાયરબ્રિગેડ દોડી ગઈ હતી ફાયર બ્રિગેડે આગ પરરાહત બચાવ કામગીરી હાથ ધરવાની ગતિવિધિ શરૂ થઇ છે