¡Sorpréndeme!

બસના ડ્રાઇવર-કંડક્ટર નશામાં ધૂત હોઇ મુસાફરોનો હોબાળો

2019-10-10 3,147 Dailymotion

ગુજરાતમા દારૂબંધી હોવા છતાં ગુજરાતમાં ઘરે ઘરે દારૂ પીવાય છે, તેવા કોંગ્રેસના નેતા અશોક ગેહલોતના નિવેદનને લઇને વિવાદનો મધપુડો છંછેડાયો છે, ત્યારે છોટાઉદેપુરથી વડોદરા જતી એસટી બસના ડ્રાઇવર અને કંડક્ટર દારૂના નશામાં ચૂર જોવા મળતા મુસાફરોએ મચાવ્યો હોબાળો મચાવ્યો હતો નશામાં ચૂર હાલતનો ડ્રાઇવર અને કંડક્ટરનો વીડિયો વાયરલ થયો છે જેમાં બસનો ડ્રાઇવરે દારૂ પીધો હોવાનો સ્વીકાર કરતો જોવા મળે છે તેમ છતાં એસટી વિભાગ દ્વારા હજુ સુધી કોઇ પગલા ભરવામાં આવ્યા નથી