¡Sorpréndeme!

સુરતનાં કામરેજ આરોગ્ય કેન્દ્રમાં જોડીયા બાળકનો રસી મુકાયા બાદ મોતથી પરિવારનો હોબાળો

2019-10-10 2,323 Dailymotion

સુરતઃ કામરેજ ખાતે જોડીયા બાળકોને આરોગ્ય કેન્દ્રમાં નવમી ઓક્ટોબરના રોજ રસી મુકાઈ હતી બાદમાં બાળકોના અચાનક મૃત્યુ થઈ ગયા હતાં જેથી પરિવાર પર આભ તૂટી પડ્યું હતું બન્ને બાળકોના મોતના પગલે પરિવારે હોબાળો મચાવ્યો હતો જેથી બન્ને બાળકોના પીએમ માટે સુરત સિવિલ મોકલી આપવામાં આવ્યાં હતાં બાળકોના પીએમ અને ફોરેન્સિક પીએમ કર્યા બાદ હકીકત સામે આવશે પરિવારજનોએ તબીબોની બેદરકારીના આક્ષેપ લગાવ્યાં હતાં