¡Sorpréndeme!

મોડાસામાં તસ્કરોએ વિજય મૂહુર્ત સાચવ્યું, પરિવારજનો ઘરમાં ઉંઘતા રહ્યા ને ચોરોએ એક લાખની ચોરી કરી

2019-10-08 410 Dailymotion

મોડાસા:નવરાત્રિની રમઝટ વચ્ચે તસ્કરોના તરખાટે મોડાસા શહેર પોલીસતંત્રને ગરબે રમતા કરી દીધી હતી શુભ કાર્ય માટે હંમેશા લોકો શુભ મૂહુર્તની રાહ જોતા હોય છે તસ્કર ટોળકી અને ચોરી લૂંટારુ ગેંગ પણ જાણે શુભ મૂહુર્તની રાહ જોતી હોય તેમ દશેરાના દિવસે મોડાસા શહેરના જૈનદેરાસર વિસ્તારમાં એક મકાનમાં પરિવાર ઘસઘસાટ ઉંઘતો રહ્યો અને તસ્કરોએ ત્રાટકી 1 લાખ રૂપિયાથી વધુની ચોરી કરી રફુચક્કર થઈ જતા પરિવારજનો પર આભ તૂટી પડ્યું હતું મોડાસા ટાઉન પોલીસ ઘટનાસ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી