¡Sorpréndeme!

કામ કરતા પોલીસકર્મીના માથા પર ચડી ગયો વાનર, 20 મિનિટ સુધી માથુ કર્યું સાફ

2019-10-08 623 Dailymotion

યૂપીના પીલીભીત પોલીસ સ્ટેશનમાં એક વાનર એક કામ કરતા પોલીસકર્મીના માથા પર ચડી ગયો કે ઉતરવાનું નામ જ ન લીધુ તે 20 મિનિટ સુધી પોલીસકર્મીનું માથુ સાફ કરતો રહ્યો અને પોલીસકર્મી તેનું કામ કરતા રહ્યા જ્યારે અન્ય પોલીસકર્મીઓએ વાનરને ભગાડવાની કોશિશ કરી તો વાનર ઉશ્કેરાયો હતો પછી તે પોતાની રીતે જ નીચે ઉતરી ત્યાંથી જંગલ તરફ જતો રહ્યો હતો ત્યારે બધાએ રાહતનો શ્વાસ લીધો હતો