¡Sorpréndeme!

ગાંધીનગરથી સ્ટેચ્યુ ઓફ યુનિટીની સાઇકલ યાત્રા, એરફોર્સના 55 અધિકારીઓ જોડાયા, સાંજે કેવડિયામાં સ્વાગત થશે

2019-10-08 180 Dailymotion

વડોદરાઃ દેશભરમાં આજે એરફોર્સ ડેની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે ગુજરાતમાં સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડ દ્વારા એરફોર્સ દિવસની ઉજવણી નિમિત્તે સાઇકલ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ સાઇકલ યાત્રામાં એરફોર્સના 55 અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા SWACનાં ગાંધીનગર સ્થિત મુખ્યાલયથી નીકળેલી સાઇકલ યાત્રા વડોદરાના દરજીપુરા એરફોર્સના કાર્યાલય ખાતે પહોંચી હતી જ્યાંથી તેઓ આજે સવારે કેવડિયા કોલોની સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે જવા રવાના થઇ હતી