¡Sorpréndeme!

સુરતમાં સિટી બસના ડ્રાઈવરને સીટ બેલ્ટ વગર બસ ચલાવવા બદલ દંડ ફટકારાયો

2019-10-07 867 Dailymotion

સુરતઃકેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરેલા નવા મોટર વ્હીકલ એક્ટને હજુ રાજ્યમાં લાગુ કરવામાં આવ્યો નથી જો કે, તેમ છતાં પોલીસ દ્વારા જૂના કાયદાનો અમલ થાય તે માટે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે એલ બી ફાયર સ્ટેશન નજીક સીટ બેલ્ટ બાંધ્યા વગર જ સિટી બસ ચલાવતા ડ્રાઈવરને રોકાવીને પોલીસે 500 રૂપિયાનો દંડ ફટકાર્યો હતો પરંતુ બસ ચાલક પાસે રૂપિયા ન હોવાથી બસને કબ્જે લેવાઈ હતી