¡Sorpréndeme!

સુરતમાં દશેરાના આગલા દિવસે આરોગ્ય વિભાગે ફરસાણની દુકાનેથી સેમ્પલ લીધા

2019-10-07 170 Dailymotion

સુરતઃદશેરાના દિવસે સુરતીઓ મોટી સંખ્યામાં ફાફડા જલેબી આરોગતા હોય છે ફાફડા જલેબીની ગુણવતા ચેક કરવા માટે સફાળા જાગેલા આરોગ્ય તંત્ર દ્વારા દશેરાના એક દિવસ અગાઉ જ સેમ્પલ લેવામાં આવ્યો હતાં આ સેમ્પલ લેબોરેટરીમાં મોકલીને જો કોઈ ચેડાં કરવામાં આવ્યા હશે તો કાર્યવાહી કરવામાં આવશે દશેરાને લઈને આરોગ્ય વિભાગ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતુંફરસાણની દુકાન પરથી પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા સેમ્પલ લેવામાં આવ્યાં હતાં ફાફડા અને જલેબીની ગુણવત્તા ચેક કરવામાં આવી હતી સેમ્પલમાં ભેળસેળ જણાશે તો કાર્યવાહી કરવામાં આવશે તેમ પોલિકાની ટીમ દ્વારા જણાવવામાં આવ્યું હતું