¡Sorpréndeme!

અમદાવાદમાં અનેક વિસ્તારોમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ

2019-10-06 739 Dailymotion

અમદાવાદ: ગુજરાતમાંથી ચોમાસું વિદાય લઇ રહ્યું છે, જેને કારણે પવનની દિશામાં પરિવર્તન આવતાં વાતાવરણમાં અસ્થિરતા સર્જાઇ છે ત્યારે અમદાવાદના હાટકેશ્વર, ખોખરા, અમરાઈવાડી, વસ્ત્રાલ, બાપુનગર, નરોડા, રખિયાલ, જશોદાનગર, ઓઢવ અને વટવામાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો મેઘરાજા જતા જતા અમદાવાદને ધમરોળતા હોય તેમ ભારે ગડગડાટ સાથે વરસાદ પડી રહ્યો છે ભારે પવનથી નવરાત્રિના મંડપોને પણ અસર થઈ છે