¡Sorpréndeme!

ફ્લાઈંગ ઇન્સ્ટિટ્યૂટનું ટ્રેનર એરક્રાફટ ક્રેશ, 2 પાયલટના મોત

2019-10-06 653 Dailymotion

હૈદરાબાદઃતેલંગાણાના વિકારાબાદ જિલ્લામાં રવિવારે એક ટ્રેનર એરક્રાફટ દુર્ઘટનાગ્રસ્ત થવાથી બે પાયલટના મોત થયા છે તેમાં એક મહિલા અને એક પુરુષ સામેલ છે અધિકારીઓના જણાવ્યા મુજબ, વિમાન હૈદરાબાદના એક ફલાઈંગ ઇન્સ્ટિટ્યૂટનું હોવાનું કહેવાઈ રહ્યું છે બંને ટ્રેની પાયલટોએ હૈદરાબાદના બેગમપેટ એરપોર્ટ પરથી ઉડાન ભરી હતી બાદમાં આ વિમાન હૈદરાબાદથી 100 કિલોમીટર દૂર એક ગામમાં ક્રેશ થઈ ગયું