¡Sorpréndeme!

NC નેતાઓના 15 સદસ્યોએ ફારૂક અબ્દુલ્લા સાથે કરી મુલાકાત

2019-10-06 3,351 Dailymotion

નેશનલ કોન્ફરન્સના નેતાઓએ જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને એનસી અધ્યક્ષ ફારૂક અબ્દુલ્લા સાથે મુલાકાત કરી હતી એનસી નેતાઓના 15 સદસ્યીય શિષ્ટ મંડળે ફારૂક અબ્દુલ્લા સાથે શ્રીનગર સ્થિત તેમના ઘરે મુલાકાત કરી હતી, તેમની સાથે તેમના પત્ની મૌલી અબ્દુલ્લા પણ હતા