રેપો રેટમાં 0.25 ટકાનો ઘટાડો થતાં EMIમાં રાહત મળી શકે છે
2019-10-04 1,916 Dailymotion
RBIએ રેપો રેટમાં 025 ટકાનો ઘટાડો કરતાં EMIમાં રાહત મળી શકે છે રિઝર્વ બેંકે લોકોને દિવાળીની ભેટ આપતાં સતત પાંચમીવાર રેટમાં ઘટાડો કર્યો છે રેપોરેટને હવે 540 ટકાથી ઘટીને 515 ટકા થયો છે રેપોરેટમાં ઘટાડાના કારણે હોમલોન, ઓટોલોન વગેરેના EMIમાં રાહત મળશે