¡Sorpréndeme!

ગુજરાતીઓના ગમતા તહેવારમાં સુરતની સર્ગભાઓએ ગરબાનો આનંદ માણ્યો

2019-10-04 2,634 Dailymotion

સુરતઃઆપણે ત્યાં સગર્ભા મહિલાઓને પ્રેગ્નન્સી રહે ત્યાંથી કંઈ કામ નથી કરવા દેવાતું અથવા તો બહુ કેર કરવામાં આવે છે આ માન્યતા સામે અવેરનેસ ફેલાય તે માટે સુરતમાં 101 પ્રેગનન્સી સેન્ટર દ્વારા ખાસ સગર્ભા મહિલા માટે વિશેષ ગરબાનું આયોજન કરીને નવરાત્રિ સેલિબ્રેશન કરવામાં આવી હતી સગર્ભાઓએ ગરબાના તાલે ગમતાં સ્ટેપ રમીને આનંદ માણ્યો હતો સાથે જ પેટમાં ઉછરી રહેલા બેબીએ પણ આ નવરાત્રિને માણી હોવાનું સગર્ભાઓએ જણાવ્યું હતું