¡Sorpréndeme!

અમદાવાદની મહિલાઓને મળી Livon POP UP Salonની ભેટ

2019-10-04 1 Dailymotion

નવરાત્રિ અને ગરબા દરમિયાન મહિલાઓ માટે કેટલાય કાર્યક્રમો રાખવામાં આવે છે આ દરમિયાન મહિલાઓને પોતાના માટે પણ થોડો સમય મળી જાય છે, જેમાં તેઓ પોતાના માટે કંઈક બહેતર કરી શકે છે ત્યારે મહિલાઓના લુકને ધ્યાનમાં રાખીને Livon POP UP Salonએ અમદાવાદમાં પોતાના સ્ટોલ લગાવ્યા આ Salonમાં મહિલાઓને ફ્રીમાં હેર મેકઓવર આપવામાં આવ્યો