¡Sorpréndeme!

વર્ષો પછી દુલ્હન લૂકમાં જોવા મળી ‘ગોપી બહુ’, વાઇન લહેંગામાં મસ્ત લાગી

2019-10-04 6,889 Dailymotion

ટીવીની ગોપી બહુથી ફેમસ થયેલ એક્ટ્રેસ જિયા માણેક વર્ષો બાદ એક ફોટોશૂટથી ચર્ચામાં છે હાલમાં જReynu Taandon Couture Collection માટે જિયાએ બ્રાઇડલ ફોટોશૂટ કરાવ્યું હતુ જેમાં જિયાએ રેડ કે મરૂનથી હટકે એવો વાઇન કલર પસંદ કર્યો હતો જેના પર ગોલ્ડન એમ્બ્રોડરી વર્ક કરેલું હતું જિયાએ આ અટાયર પર ગોલ્ડન હેવી જ્વેલરી અને ન્યૂડ મેકઅપથી લૂક કમ્પલિટ કર્યો હતો