¡Sorpréndeme!

અમદાવાદમાં ભુવા પડવાનો સિલસિલો હજુ પણ યથાવત

2019-10-04 581 Dailymotion

અમદાવાદ: શહેરના ખોખરા પોલિસ સ્ટેશન પહેલાના ચાર રસ્તા પર તેમજ તેની જમણી બાજુ હરિઓમ સ્કૂલ નજીક બે જગ્યાઓ પર ભુવા પડવાની ઘટના સામે આવી છે ખોખરા પોલિસ સ્ટેશન પહેલાના ચાર રસ્તા પર તો એક જ જગ્યા પર બીજી વખત ભુવો પડ્યો છે લાખોના ખર્ચે ભુવો અગાઉ સમારકામ બાદ કામ પુરુ કરેલ હોવા છતા ફરી વાર ભુવો પડ્યો છે જોકે સવારે તેમાં પાણીની લાઈન તુટી હોવાથી હજારો લીટર પીવાના બગાડ પાણીનો થયો હતો પાણી ખાતાએ આખો દિવસ કામગીરી હાથ ધરી હોવા છતા પાણી લીક થવાનું હજુ પણ બંધ કરવા કામગીરી ચાલુ રહેવા પામી છે